Sardar Jayanti!

Discussion in 'Politics & Society' started by Yusuf, Oct 31, 2012.

  1. Yusuf

    Yusuf GUARDIAN Administrator

    Joined:
    Mar 24, 2009
    Messages:
    24,274
    Likes Received:
    11,287
    Location:
    BANGalore
    The iron man of India, "Sardar" was born today. Unfortunately more people remember this day more for the assassination of Indira Gandhi.

    Sardar is very much needed in today's India.

    Thank you Sardar for uniting India as it stands today. Respects.
     
  2.  
  3. Ankit Purohit

    Ankit Purohit Senior Member Senior Member

    Joined:
    Jun 20, 2012
    Messages:
    1,051
    Likes Received:
    616
    Location:
    Mumbai
    Sardar Vallabhbhai Patel :salute:
     
    Last edited: Oct 31, 2012
    Raj30 and lcatejas like this.
  4. Ankit Purohit

    Ankit Purohit Senior Member Senior Member

    Joined:
    Jun 20, 2012
    Messages:
    1,051
    Likes Received:
    616
    Location:
    Mumbai
  5. Ray

    Ray The Chairman Defence Professionals Moderator

    Joined:
    Apr 17, 2009
    Messages:
    43,117
    Likes Received:
    23,545
    Location:
    Somewhere
    It appears that history indicates that he was a man with vision and foresight.
     
  6. devgupt

    devgupt Regular Member

    Joined:
    Feb 25, 2009
    Messages:
    576
    Likes Received:
    261
    Location:
    Salt Lake City, Utah, US
    The greatest minister in Indian history on par with Chankya.
    I bow to him
     
    Ankit Purohit likes this.
  7. VIP

    VIP Ultra Nationalist Senior Member

    Joined:
    Mar 22, 2012
    Messages:
    4,685
    Likes Received:
    3,187
    Location:
    Gandhinagar
    Well, an article is in Gujarati on Sardar, infact there're two.1 from Gunvant Shah and other from Kishor Makwana.Both are very very thoughtful and informative. Can I post them here ?? I can't translate them as they're very big enough but for our Gujju members who can use them for food for thought. And I'll try google translator but I don't think google can handle some hi fi pure Gujarati words properly.
     
    aragorn and Ankit Purohit like this.
  8. arkem8

    arkem8 Regular Member

    Joined:
    Apr 12, 2010
    Messages:
    643
    Likes Received:
    814
    http://www.dailypioneer.com/home/online ... -plan.html
     
    Last edited: Oct 31, 2012
    Raj30 and sob like this.
  9. lcatejas

    lcatejas Regular Member

    Joined:
    Nov 19, 2010
    Messages:
    710
    Likes Received:
    255
    Location:
    Bharat
    My Sat Sat Naman to sardar ji ....Jai hind
     
    Ankit Purohit likes this.
  10. sob

    sob Moderator Moderator

    Joined:
    May 4, 2009
    Messages:
    6,359
    Likes Received:
    3,665
    Location:
    New Delhi
    Salute to a great Indian
     
  11. Blackwater

    Blackwater Veteran Member Veteran Member

    Joined:
    Jan 9, 2012
    Messages:
    21,000
    Likes Received:
    11,839
    Location:
    Akhand Bharat
    The only man who could have saved kashmir and 1962.:sad::sad::hookah::hookah:
     
  12. chase

    chase Tihar Jail Banned

    Joined:
    Aug 22, 2012
    Messages:
    553
    Likes Received:
    536
    Dedicated to Sardar Patel in Gujarat

    [​IMG]
     
    Ankit Purohit and VIP like this.
  13. aragorn

    aragorn Senior Member Senior Member

    Joined:
    Nov 14, 2009
    Messages:
    1,034
    Likes Received:
    887
    Location:
    Ahmedabad
    Kindly send the link either in PM or post it here. Google translator for gujarati is crap.
     
  14. thakur_ritesh

    thakur_ritesh Administrator Administrator

    Joined:
    Feb 19, 2009
    Messages:
    4,434
    Likes Received:
    1,719
    Location:
    Land of the GODS - "Dev Bhomi".
    Geographically what India is today, it's by and large thanks to him. What a great man and India would have done much better with him as the PM. Center to right on economic matters, center to left on socio-political matters, and a nationalist to the core, though there has been a concerted effort to paint him as a rightist, but nothing could be further from truth. A hardcore nationalist, secularist, and a well meaning economist. If I am not mistaken, he did have a hand in the setting up of milk cooperatives starting from Gujarat, also he being in favour of pushing private business entities.

    Mahatma Gandhi's assassination was to break him completely, and it was extremely difficult for him to forgive himself that it happened with him as the HM of this country, and someone in the political arena he revered and respected like none other.

    A leader who mustn't ever be forgotten as a by gone.

    When one looks at leaders like him, one wonders what would they have felt on the plight of Indian polity today. Imagine he was someone who would rarely meet his relatives fearing they might want to take some advantage of the position he held, and today, it's a scam every day!
     
    devgupt likes this.
  15. VIP

    VIP Ultra Nationalist Senior Member

    Joined:
    Mar 22, 2012
    Messages:
    4,685
    Likes Received:
    3,187
    Location:
    Gandhinagar
    Today sardar patel birth anniversaire - સરદાર પટેલ આજે દિલ્હી આવે તો! - www.divyabhaskar.co.in

    સરદાર પટેલ બંને પ્રકારની કટ્ટરતાને કડક શબ્દોમાં ઝાટકી નાખે એવા સો ટચના સેક્યુલર નેતા હતા. હવે નેહરુબ્રાન્ડ સેક્યુલરિઝમ ચાલે તેમ નથી. એને પરિણામે મુસ્લિમો કેવળ વોટબેંકના સિક્કા બની રહે છે. તેઓ ભારતના ર્નોમલ નાગરિક બની રહે તે માટે સરદાર પટેલના માર્ગે જ જવું પડશે. સાચી હિ-ન્દુ-મુસ્લિમ એકતા ત્યારે જ થશે. સાચી વાત બંને કોમને કહેવી પડશે.

    થો ડીક માથાકૂટ કરીએ તો એટલું સમજાય કે વિષ્ણુગુપ્ત ચાણક્ય મહાન ગ્રીક ફિલસૂફ અને સિકંદરના ગુરુ એરિસ્ટોટલનો સમકાલીન હતો. ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં મહાવીર અને બુદ્ધની વિચારધારા વહેતી થઇ. ચાણક્ય ત્યાર પછી પ્રગટ થયો. ઇસુ ખ્રિસ્ત ચાણક્ય પછી લગભગ બે સદી બાદ બેથલેહેમમાં જન્મ્યા હતા. મગધના રાજા ધનનંદનું શાસન બધા જ પ્રકારના ભ્રષ્ટાચારથી ખદબદતું હતું. ચાણક્ય કેવળ તેજસ્વી અને ઓજસ્વી બ્રાહ્મણ જ ન હતો, એ તો કર્તવ્યતત્પર, ત્યાગપરાયણ અને પ્રચંડ સંકલ્પબળ (વિલ પાવર) ધરાવતો દાર્શનિક હતો. એનો પ્રિય શબ્દ હતો: 'કંટકશોધન’, એટલે કે સપ્રેશન ઓફ ક્રિમિનલ્સ. કલ્પનાને આધારે ચંદ્રગુપ્તને ગુરુ ચાણક્યે કહ્યા હોય એવા મારા શબ્દો સાંભળો:

    ચંદ્રગુપ્ત
    યદિ કોઇ શાસક આતતાયી કે પ્રતિ
    કરુણા દર્શાતા હૈ, તો સમજ લો કી
    વહ નિર્દોષ નાગરિક કે પ્રતિ
    અક્ષમ્ય ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કર રહા હૈ
    જહાં સજ્જનોં કી રક્ષા ન હોતી હો,
    ઐસે શાસન કે વિરુદ્ધ
    વિદ્રોહ જગાના હમારા કર્તવ્ય હૈ


    વિષ્ણુગુપ્ત ચાણક્ય અખંડ ભારતના નિર્માણનો સ્વપ્નદૃષ્ટા હતો. લગભગ બાવીસ સદી પછી ચાણક્ય જેવું સંકલ્પબળ ધરાવનારા એક દૃઢ વૈરાગી અને કર્તવ્યપરાયણ કિસાનનો જન્મ ચરોતરના કરમસદ ગામે થયો. સરદાર વલ્લભભાઇ પટેલનું ગજવું ખાલી હતું, પરંતુ એમનું હૃદય દેશભક્તિ અને કર્મનિષ્ઠાથી ભરેલું હતું. કાકાસાહેબ કાલેલકરે એમને 'ખેડૂતના રાજા’ કહ્યા હતા. ખુશવંત સિંઘે લખ્યું છે: 'સરદાર સેક્યુલરિઝમ અંગે એટલા જ પ્રતિબદ્ધ હતા, જેટલા નેહરુ હતા.’ (outlook, ૧૯-૮-૨૦૦૨). વૈશ્વિક માનવવાદના હિ-માયતી અને સંનિષ્ઠ ડાબેરી એવા એમ.એન. રોયે સરદારની ૭૪મી જન્મજયંતી (૩૧-૧૦-૧૯૪૯) વખતે 'રેડિકલ હ્યુમનિસ્ટ’ સામયિકમાં લખ્યું હતું: 'રાષ્ટ્રવાદી ભારત એક પેઢી સુધી એના ભવિષ્યને દોરનારા સરદાર પટેલને મેળવવા ભાગ્યશાળી થયું છે... દેશનું કમનસીબ છે કે તેઓ જ્યારે નહીં હોય ત્યારે તેમની જગ્યા પૂરે એવું કોઇ જ નથી.’

    સરદાર પટેલના સમયમાં સેક્યુલર-સમાજવાદી-લિબરલ નેતા જયપ્રકાશ હતા. તેમણે ૧૯૪૮-૪૯ના સમયમાં સરદારની કડક નિંદા કરી હતી. જયપ્રકાશજી કંઇ આજના કેટલાક સેક્યુલર કર્મશીલો જેવા અહંમન્ય (ફખ્ગ્ન હતા. તેઓ બૌદ્ધિક તોછડાઇ (ઇન્ટેલેક્ચ્યુઅલ સ્નોબરિ) નહીં, પરંતુ બૌદ્ધિક પ્રામાણિકતા ધરાવનાર કર્મશીલ હતા. સરદારના દેહવિલય બાદ દિલ્હીની જાહેરસભામાં એમણે પોતાના દ્વારા સરદારને થયેલા અન્યાય બદલ દિલગીરી દર્શાવી હતી. આજના સેક્યુલર બૌદ્ધિકની વિચિત્ર માનસિકતા શી છે? એ મહાશયને પ્રવીણ તોગડિયાની કટ્ટરતા ખૂંચે, પરંતુ હૈદરાબાદના અસાદુદ્દીન ઓવાઇસીની કટ્ટરતા ન ખૂંચે. ૨૦૦૭ના ઓગસ્ટમાં હૈદરાબાદની પ્રેસ ક્લબમાં તસલીમા નાસરિન પર ઓવાઇસી અને એમના મળતિયાઓએ હુમલો કર્યો હતો. બરખા દત્તે એ દુર્ઘટનાની નોંધ લીધી અને લખ્યું: 'હાથમાં પ્લેકાર્ડ લઇને પ્રદર્શન કરનારાઓ ક્યાં ગયા?... શું આપણો ગુસ્સો આપણી પસંદગી મુજબ પક્ષ લેનારો છે કે?’ ('હિ-ન્દુસ્તાન ટાઇમ્સ’, ૧૨-૮-૨૦૦૭). સરદાર પટેલ આવી બંને પ્રકારની કટ્ટરતાને કડક શબ્દોમાં ઝાટકી નાખે એવા સો ટચના સેક્યુલર નેતા હતા. હવે નેહરુબ્રાન્ડ સેક્યુલરિઝમ ચાલે તેમ નથી. એને પરિણામે મુસ્લિમો કેવળ વોટબેંકના સિક્કા બની રહે છે. તેઓ ભારતના ર્નોમલ નાગરિક બની રહે તે માટે સરદાર પટેલના માર્ગે જ જવું પડશે. સાચી હિ-ન્દુ-મુસ્લિમ એકતા ત્યારે જ થશે. સાચી વાત બંને કોમને કહેવી પડશે.

    રામનારાયણ વિશ્વનાથ પાઠકે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહના દિવસોમાં બનેલો એક પ્રસંગ નોંધ્યો છે. અમેરિકાના હેન્રી ફોર્ડ તરફથી ભેટ મળેલી એક કારમાં બેસીને તેઓ સરદાર સાથે કોઇ ગામડે ગયા. નાના આશ્રમમાં સૌનો મુકામ હતો. જમતી વખતે કંસાર પીરસાયો ત્યારે સરદારે મહાદેવભાઇને કહ્યું: 'મહાદેવ, આ ન હોય તમારો આશ્રમ, ખાખો પીઓ ને મજા કરો.’ પાઠકસાહેબ પછી લખે છે: 'સરદાર સંયમને માનતા પણ તપને કારણે મન, જીવ, હૃદય ચીમળાઇ જાય એ એમને પસંદ ન હતું.’ (રા. વિ. પાઠક ગ્રંથાવલી-૩, પાન. ૬૭૩-૭૪). સરદાર અને દંભને બાર ગાઉનું છેટું હતું. તેઓ ગાંધીજી સાથે અસંમત થઇ શકે, પરંતુ ગાંધીજીને છેતરી ન શકે. ગાંધીજીને છેતરવાનું કામ તો એમણે ગાંધીના અન્ય આદરણીય અનુયાયીઓ પર છોડી દીધું હતું. દૃઢ વૈરાગી અને સાધનશુદ્ધિના આગ્રહી એવા સરદારે પોતાના પૌત્રને કહેલા શબ્દો આવા હતા:

    રોટલો ખાવા ન મળે તો
    મારી પાસે આવજે,
    પણ મારા નામે કમાશો નહીં.
    સરદારના નામનો ઉપયોગ કરશો નહીં.
    હું દિલ્હીમાં છું ત્યાં સુધી દિલ્હીથી
    હંમેશાં બે માઇલ દૂર રહેશો.


    ('દિ. ભા.’ ૧પ-૧૨-૨૦૦૯)
    આવા પ્રાણવાન શબ્દો સરદારની જન્મજયંતી નિમિત્તે આદરણીય સોનિયા ગાંધીને અર્પણ કરવાની ગુસ્તાખી કરું છું. કોણ પહોંચાડશે? બે દિવસ પછી તા. ૩૧મી ઓક્ટોબરે સરદારની ૧૩૭મી જન્મજયંતી છે. એ દિવસે સરદારના કર્મર્તીથ એવા બારડોલીમાં નિરંજનાબહેન કલાર્થીએ જાહેરસભાનું આયોજન કર્યું છે. આદરણીય લોકશિક્ષક મોરારિબાપુ, નગીનદાસ સંઘવી અને ગુણવંત શાહનાં પ્રવચનો થવાનાં હતાં. તબિયતને કારણે હવે બાપુ નહીં આવી શકે. સભાનું સંચાલન ડો. શશીકાંત શાહ કરવાના છે. ૧૯પ૭ના વર્ષમાં બારડોલી તાલુકાનાં લગભગ બધાં ગામોમાં પૂજ્ય રવિશંકર મહારાજ સાથે ભૂદાન પદયાત્રા કરવાનો સુયોગ પ્રાપ્ત થયો હતો. એ પદયાત્રામાં પૂજ્ય જુગતરામ દવે, ઉત્તમચંદ શાહ, હર્ષકાંત વોરા અને ઝવેરભાઇ પટેલ ઉપરાંત હું અને મિત્ર રમણ પટેલ છેવટ સુધી જોડાયા હતા. અમે જે ગામે પહોંચીએ ત્યારે બારડોલી સત્યાગ્રહ અને સરદાર સાથે સંકળાયેલો કોઇ ને કોઇ પ્રસંગ પૂજ્ય મહારાજ અમને કહેતા. બારડોલીની સભામાં એવા કેટલાક ખાસ પ્રસંગો કહેવા ધારું છું. પૂજ્ય મહારાજ સરદારને કાયમ 'સરદારસાહેબ’ તરીકે સંબોધતા. આગળથી પેપર ફોડી દેતો હોઉં એ રીતે અહીં એક જ પ્રસંગ પ્રસ્તુત છે. સાંભળો:ડેપ્યુટી કલેક્ટરે ખેડૂતને પૂછ્યું: 'તમે મહેસૂલ કેમ નથી ભરતા?’ ખેડૂતે જવાબ આપ્યો: 'સરકાર વધારો રદ કરે તો ભરીએ.’ ડેપ્યુટી કલેક્ટરે છેવટે ખેડૂતને કહ્યું: 'જો તમે મહેસૂલ ન ભરો તો રાજ તમારી જમીન ખાલસા કરશે.’ ખેડૂતે તરત કહ્યું: 'અરે સાહેબ, તમારી વાત મને ગમતી નથી.’ પછી ખેડૂતે કવિતા સંભળાવી તે આવી હતી:

    ફૂલમાં ફૂલ કપાસ કા, ઓર ફૂલ કાયકા?
    રાજામેં રાજા મેઘરાજા ઓર રાજા કાયકા?


    સરદાર આજે ફક્ત એક જ કલાક માટે દિલ્હી આવે તો કોઇ ને કોઇ કૌભાંડ બહાર ન આવે એવું એક પણ અઠવાડિયું જતું નથી. દેશ અસહ્ય મોંઘવારીથી પરેશાન છે. સરકાર કરોડરજ્જુ વિનાની છે. વોટબેંકના લોભે દેશના મુસલમાનો ર્નોમલ નાગરિક બની જ ન શકે એવી હરકતો થતી રહે છે. ગોળ ગોળ અસત્ય બોલનારા બૌદ્ધિકો ટીવી પર લાંબી ચર્ચા કરતા રહે છે. આસામ જ્વાળામુખીના ઝાડ પર બેઠું છે. ચીન આપણને ડરાવતું રહે છે. પાકિસ્તાન આતંકવાદની નિકાસ ભારતમાં કરતું રહે છે. ફક્ત એક જ કલાક માટે દિલ્હી આવેલા સરદારને મળવા વડાપ્રધાન મનમોહનસિંઘ જાય છે, પરંતુ સરદાર એમને મળવાની સ્પષ્ટ ના પાડે છે. કલાકને અંતે જતી વખતે સરદાર પૂછે છે: 'આ અરવિંદ કેજરીવાલ કોણ છે?’'

    પાઘડીનો વળ છેડે

    હું જ્યારે ગાંધીજીને મળીને પાછો ફરું ત્યારે ઉલ્લાસિતા અને પ્રેરણા લઇને આવતો, પણ થોડીક શંકા કાયમ રહેતી. હું જ્યારે પંડિત નેહરુને મળીને પાછો ફરતો ત્યારે ઊર્મિ-મય ઉત્સાહ જણાતો, પરંતુ મનમાં ગોટાળો રહેતો અને એમની વાત ગળે ન ઊતરે એમ બનતું. જ્યારે જ્યારે વલ્લભભાઇ પટેલને મળવાનું બનતું ત્યારે આનંદ થતો અને એમને મળીને પાછો ફરું ત્યારે આપણા દેશના ભવિષ્ય અંગે નવો આત્મવિશ્વાસ જાગે તેવું બનતું. મને વારંવાર એવો વિચાર આવતો કે સરદાર પટેલ જો નેહરુ કરતાં ઉંમરમાં થોડાક નાના હોત, તો ભારતે સાવ જુદો જ માર્ગ અપનાવ્યો હોત અને આજે છે તેના કરતાં આપણી આર્થિ-ક હાલત ઘણી સારી હોત.

    - જે. આર. ડી. તાતા
     
    Ankit Purohit and aragorn like this.
  16. VIP

    VIP Ultra Nationalist Senior Member

    Joined:
    Mar 22, 2012
    Messages:
    4,685
    Likes Received:
    3,187
    Location:
    Gandhinagar
    Why haven't make sardar patel india first prime mi - સરદાર પટેલ પ્રથમ વડાપ્રધાન કેમ ન બન્યા? - www.divyabhaskar.co.in

    સરદાર વલ્લભભાઇ પટેલ દેશના વડાપ્રધાન કેમ ન બની શક્યા? વડાપ્રધાન બની શકે એવી સ્થિતિ એમની કોંગ્રેસ સંગઠનમાં નહોતી? અને વડાપ્રધાન બની શકે એવી એમની સ્થિતિ હતી, તો પછી વડાપ્રધાન પદ મેળવવામાં આ સ્થિતિનો લાભ એમણે શા માટે ન ઉઠાવ્યો? અત્યંત મહત્ત્વની તક હાથમાંથી એમણે જવા કેમ દીધી? આવા અનેક સવાલો આજે પણ લોક માનસમાં ઘુમરાઇ રહ્યા છે.

    ૧૯૩૯થી ૧૯૪૬ સુધી કોંગ્રેસના પ્રમુખપદે રહેલા મૌલાના આઝાદની કેટલીક ભૂમિકાઓથી ગાંધીજી તદ્દન નાખુશ હતા. આથી એમણે પત્ર લખીને એમને સ્પષ્ટપણે જણાવ્યું કે હું નથી ઇચ્છતો કે કોંગ્રેસના પ્રમુખપદ પર તમે રહો. તમે મારા મત સાથે સહમત થતા હોવ તો તમારે એક નિવેદન દ્વારા જાહેરમાં કહી દેવું જોઇએ કે હું પ્રમુખ બનવા નથી માગતો. અંતમાં ગાંધીજીએ લખ્યું છે કે મારી સલાહ માનવામાં આવશે તો હું જવાહરલાલ નેહરુને પસંદ કરીશ.

    ગાંધીજીનો આવો સ્પષ્ટ પત્ર વાંચી મૌલાનાએ એક નિવદેન દ્વારા જાહેર કર્યું કે પોતે પ્રમુખ બનવા માગતા નથી અને પોતાના ઉત્તરાધિકારી તરીકે પં. નેહરુના નામનું સૂચન કય્ર્ાંકુ. મૌલાના આઝાદના આ જાહેર નિવેદનથી એમની આત્મકથા 'ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં જણાવેલી વાત કે ગાંધીજી એમને હટાવીને સરદાર વલ્લભભાઇ પટેલને પ્રમુખ બનાવવા માગતા હતા એ વાત આપોઆપ જુઠ્ઠી સાબિત ઠરે છે. મહાત્મા ગાંધીજી જાહેરમાં પંડિત નેહરુનું નામ ઉચ્ચારે એ પહેલાં જ મૌલાનાએ જાહેરમાં પંડિત નેહરુનું નામ ઉછાળ્યું હતું. ગાંધીજી અને મૌલાના પંડિત નેહરુના નામની તરફેણમાં હોવા છતાંય ૨૯ એપ્રિલ સુધી ૧પમાંથી એકપણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પંડિત નેહરુના નામની તરફેણ કરી નહોતી. ઉપરથી ૧૨ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સરદાર વલ્લભભાઇ પટેલના નામની તરફેણ કરતો ઠરાવ મોકલ્યો. બાકીના પ્રાંતોએ આચાર્ય કૃપલાણીનું નામ સૂચવ્યું હતું. આ પરિસ્થિતિમાં લોકશાહી ઢબે સરદાર પટેલ જ ચૂંટાય એ સ્વયંસ્પષ્ટ હતું, પરંતુ ગાંધીજી પંડિત નેહરુને પ્રમુખ બનાવવા માગતા હતા.

    આચાર્ય કૃપલાણીએ એમના 'મહાત્મા’ નામના પુસ્તકમાં રહસ્ય ખોલતાં લખ્યું છે: 'ગાંધીજીની ઇચ્છાનું પાલન કરતાં મેં નેહરુજીના નામનો ઠરાવ મૂક્યો અને આ ઠરાવ પર કાર્ય સમિતિના અન્ય થોડાક સભ્યોના હસ્તાક્ષર માટે તેમની આગળ ધરી પણ દીધો. સરદાર આખો ખેલ સમજી ગયા પરંતુ મૌન રહ્યા. તેમણે આ કાગળ ગાંધીજીને દેખાડયો.’ ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીએ એમના 'સરદાર પટેલ’ પુસ્તકમાં લખ્યંલ છે: 'ગાંધીજી સરદારના મનોભાવને સમજી ગયા. તેમણે નેહરુ સામે આ વિષય છેડયો અને કહ્યું કે, 'તમારું નામ કોઇપણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મોકલ્યું નથી.’ ગાંધીજીના સંસ્કારો જેના પર થોડાક પણ પડયા હોય એવી વ્યક્તિ આવા વખતે શું કરે? તરત પોતાનું નામ પાછું ખેંચી લે, પરંતુ નેહરુએ એવું ન કર્યું. તેઓ મૌન રહ્યા. આનો ગાંધીજીએ એવો અર્થ કર્યો કે નેહરુને પ્રમુખ નહીં બનાવાય તો એ સરદાર પટેલ સાથે બીજા નંબરે કામ કરવાનું પસંદ નહીં કરે. અર્થાત્ પંડિત નેહરુ બળવો કરશે. ગાંધીજીએ સમગ્ર સ્થિતિ સરદાર પટેલને જણાવી અને તેમને નામ પાછું ખેંચવાના કાગળ પર હસ્તાક્ષર કરવા કહ્યું. સરદાર પટેલે સહેજ પણ ખચકાયા વગર, કાગળ પર સહી કરી નાખી અને પોતાનું નામ પાછું ખેંચી લીધું. આમ નેહરુ ચોથી વખત ગાંધીજીના હસ્તક્ષેપના લીધે પ્રમુખ તરીકે ચૂંટાયા.

    અગાઉ પણ ૧૯૨૯, ૧૯૩૬ અને ૧૯૩૯માં સરદાર પટેલે કોંગ્રેસ સંગઠનનું ભારે સમર્થન હોવા છતાં પણ ગાંધીજીની ઇચ્છાને માથે ચઢાવી પોતાનું નામ પાછું ખેંચી લેવું પડયું હતું. જોકે સરદાર પટેલનું જીવનધ્યેય સત્તા નહોતું છતાંય મોકો મળ્યો હોત તો તેઓ એમની ક્ષમતા, યોગ્યતા અને નિષ્ઠાના બળ પર સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન ખૂબ જ સહજતાથી બની ગયા હોત. સત્તા મેળવવાનો આવો અવસર હાથમાં આવ્યો હોવા છતાં સામેથી ત્યાગી દેવાનો નિર્ણય સહજ-સરળ નથી હોતો.

    સરદાર પટેલના વ્યક્તિત્વની દૃઢતા અને પ્રભાવનો સ્વીકાર કરતાં તત્કાલીન વાઇસરોય બાવેલે ૮ જુલાઇ ૧૯૪૬ના રોજ બ્રિટિશ સમ્રાટના નામે લખેલા એક પત્રમાં લખ્યું હતું: 'સરદાર વલ્લભભાઇ પટેલ કોંગ્રેસ કાર્ય સમિતિની એક મહત્ત્વની વ્યક્તિ તરીકે ઓળખાય છે, એમનું ચિત્ર બીજા કરતાં ખૂબ જ ઊંચું અને શક્તિશાળી છે... આ બધામાં તેઓ એકલા એવી વ્યક્તિ છે, જે ગાંધી સાથે આંખમાં આંખ મેળવીને વાત કરી શકે છે.’ગાંધીજી સાથે કેટલીક બાબતોમાં મતભેદ હોવા છતાં પણ સરદાર વલ્લભભાઇ પટેલે એમની ઇચ્છાનું પાલન કર્યું, એમની દરેક ઇચ્છા માથે ચડાવી અને જીવનમાં અંત સુધી પંડિત નેહરુની ભૂલો સહન કરીને પણ એમને પૂરો સહકાર આપ્યો. ૬ જુલાઇ ૧૯૪૬ના દિવસે પ્રમુખપદ સંભાળતાં જ નેહરુએ ભૂલોની પરંપરા શરૂ કરી દીધી. એમની વારંવારની ભૂલોનો ઉલ્લેખ કરતાં સરદાર પટેલે મધ્યપ્રદેશના કોંગ્રેસ અગ્રણી નેતા દ્વારિકાપ્રસાદ મિશ્રને ૨૯ જુલા ૧૯૪૬ના રોજ લખેલા પત્રમાં કહ્યું છે: 'આમ તો તેઓ ચોથી વખત પ્રમુખ બન્યા છે પરંતુ હજુ પણ તેમનો વ્યવહાર બાળકબુદ્ધિ જેવો છે, તેના કારણે આપણે બધા અચાનક મુશ્કેલીમાં મુકાઇ જઇએ છીએ. કાશ્મીરમાં એમની કાર્યવાહી, બંધારણ સભા માટે શીખોને લઇને હસ્તક્ષેપ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠક પછી તરત બોલાવેલી પત્રકાર પરિષદમાં એમનાં વિધાનો વગેરે કાર્ય ભાવુકતાનું પાગલપણું લાગે છે.

    તેના કારણે આપણને બધાને ખૂબ મુશ્કેલી પડી છે.’ પત્રમાં આ બધું લખ્યું હોવા છતાં પણ સરદારે મિશ્રને સલાહ આપી કે આપણે નેહરુના હાથ મજબૂત કરવાના છે પરંતુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ગાંધીજી સરદારની સંગઠન ક્ષમતા, સમર્પણ ભાવના, નેતૃત્વ આપવાની યોગ્યતાથી ખૂબ સારી રીતે જાણકાર હોવા છતાં પણ રાષ્ટ્રજીવનના આ અત્યંત મહત્ત્વપૂર્ણ વળાંક પર સરદાર પટેલને આત્મત્યાગ માટે વિવશ કરી પંડિત નેહરુને આગળ લાવવા શા માટે ઉતાવળા થયા હતા? એક કારણ તો તેમણે એક વર્ષ પછી ૧ જુલાઇ, ૧૯૪૭ના દિવસે પોતાની પ્રાર્થના સભામાં આપ્યું હતું કે 'હાલ જ્યારે અંગ્રેજો પાસેથી સત્તા લેવાઇ રહી છે ત્યારે નેહરુને હટાવીને બીજા કોઇને લાવી શકાય એમ નથી. તેઓ કેમ્બ્રિજના ગ્રેજ્યુએટ છે, અને બેરિસ્ટર છે, તેઓ અંગ્રેજો સામે બરાબર સંવાદ કરી શકે એમ છે.’ પરંતુ ગાંધીજીના આ તર્કમાં જરાય દમ નથી. અંગ્રેજો સામે સંવાદ માટે અંગ્રેજી ભાષા અને શષ્ટિાચાર કરતાં વધારે બ્રિટિશ કૂટનીતિ અને આપણાં રાષ્ટ્રીય હિ-તોને બરાબર સમજી શકે તે વધારે મહત્ત્વનું હતું. ત્યારબાદના ઇતિહાસે સાબિત કરી આપ્યું કે નેહરુ પાસે આમાંનો એકેય ગુણ નહોતો. એમણે કરેલી ભૂલોનું મોંઘું મૂલ્ય રાષ્ટ્ર આજદિન સુધી ચૂકવી રહ્યું છે. રાજાજીએ પાછળથી પસ્તાવો વ્યક્ત કરતાં કહ્યું કે સરદાર પટેલને વડાપ્રધાન બનાવવા માટે પોતે કેમ કોઇ પ્રયત્ન ન કર્યો?


    આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રશ્ન હોય કે કાશ્મીરનો પ્રશ્ન હોય, બિનસાંપ્રદાયિકતાનો પ્રશ્ન હોય કે આતંકવાદનો પ્રશ્ન હોય, કોંગ્રેસની અંદર વંશવાદનો પ્રશ્ન હોય કે પ્રાંતવાદનો પ્રશ્ન હોય-દરેક પ્રશ્નમાં રાષ્ટ્રને પીડા આપી રહ્યો છે, અને એટલે જ લોકોને આજે પણ લાગે છે કે સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન હોત તો દેશની દિશા અને દશા કંઇક અલગ જ હોત'
     
    Ankit Purohit and aragorn like this.
  17. kayal

    kayal Tihar Jail Banned

    Joined:
    Sep 8, 2012
    Messages:
    385
    Likes Received:
    48
    Location:
    Tamil Nadu




    I have no respect for Patel or Indira,
     
  18. devgupt

    devgupt Regular Member

    Joined:
    Feb 25, 2009
    Messages:
    576
    Likes Received:
    261
    Location:
    Salt Lake City, Utah, US
    Nobody expects KKK to respect Lincoln
     
  19. Yusuf

    Yusuf GUARDIAN Administrator

    Joined:
    Mar 24, 2009
    Messages:
    24,274
    Likes Received:
    11,287
    Location:
    BANGalore
    We don't expect a Sri Lankan Tamil to respect out leaders.
     
    Ankit Purohit likes this.
  20. kayal

    kayal Tihar Jail Banned

    Joined:
    Sep 8, 2012
    Messages:
    385
    Likes Received:
    48
    Location:
    Tamil Nadu



    for your information, i live in Rajaji Nagar may be not far from your house. Watch it!
     
  21. Yusuf

    Yusuf GUARDIAN Administrator

    Joined:
    Mar 24, 2009
    Messages:
    24,274
    Likes Received:
    11,287
    Location:
    BANGalore
    DI'd you just threaten me you LTTEA rat? Sorry I didnt get scared. Second, this post can be reported to authorities and your arse whooped.

    No you cannot threaten me. You are actually a coward who lives in some dingy country because you are afraid of Indian authorities skinning you.
     
    chase and Ankit Purohit like this.

Share This Page